Gujarati food Recipe of Custered Shahi Rabdi – Gujarati sweet item

કસ્‍ટર્ડ શાહી રબડી સામગ્રી : ૨ ૧/૨ કપ દૂધ, ૧/૨ કપ ખાંડ, ૩ ચમચા કસ્‍ટર્ડ પાઉડર, ૧/૨ ચમચી વેનિલા એસેન્‍સ, ૮ બ્રેડ સ્‍લાઈસ, ૧/૩ કપ ક્રીમ, ૧ ચમચો પિસ્‍તા, ૧ ચમચો ગ્‍લેઝડ ચેરી, ૧/૪ કપ પાણી. રીત : બ્રેડ સ્‍લાઈસને અડધી કાપીને ગરમ તેલમાં તળી લો. એક પેનમાં અડધા ભાગનું દૂધ ગરમ કરી તેમાં અડધી […]